Type Here to Get Search Results !

Google શું છે અને તેને કોણે બનાવ્યુ છે? GujaratiEducation.com

તમારા માંથી કેટલા ને ખબર છે કે Google શું છે. આજથી 15 થી 20 વર્ષ પાછળ જતા રહીયે તો ત્યારે Internet તો હતું પરંતુ ત્યારે information ની ખુબજ કમી હતી. Information લોકોની પાસે તો હતી પરંતુ તે net ઉપર ઓછી હતી. આજે તમે ઘણું બધું net પર શોધતા હશો, તેમજ 10 થી 15 વર્ષ પહેલાં લોકો પુસ્તકોમાં કે બીજા ને પૂછીને જાનકારી મેળવતા હતાં.


પરંતુ તે સમયે લોકોને પૂછીને જાનકારી મેળવવી ખૂબજ મોટી સમસ્યા હતી, આ સમયે થોડી વેબસાઇટ તો હતી પણ કઈ જાનકારી સાચી છે કે ખોટી, જલ્દી જાણકારી મળે તેવી સમસ્યાઓ ઘણી હતી.


તે સમયે બે યુવાન છોકરા આ સમસ્યાનું સમાધાન Google ના રૂપે લઇને આવ્યા. તે છોકરાઓ કોણ હતા, ગૂગલ શું છે, તેને કોણે બનાવ્યું અને કેવી રીતે Google ની શરૂઆત થઈ આ બધી જાનકારી હું તમને જણાવું ચાલો શરૂ કરીએ.


ગૂગલ શું છે? – What is Google in Gujarati

Google Gujarati
Google


Google એક અમેરિકાની બહુરાષ્ટ્રીય જાહેર કંપની છે. જેણે ઈન્ટરનેટ સર્ચ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એડવર્ટાઈઝિંગ મા રોકાણ કર્યું છે.


ગૂગલ દુનિયા નું સૌથી મોટું Search Engine છે. તેમાં તમે કઈ પણ Search કરશો તો તે નો જવાબ મળી જશે. આવું ઘણા લોકો વિચારતા હોય છે પણ તેનો જવાબ અહીં પુરો નથી, તેનો સાચો જવાબ છે "ગૂગલ એક Multinational Company છે, Search Engine ની સાથે સાથે બીજા ઘણા business છે જેવા કે Internet Analytics, Cloud Computing ની સેવાઓ પણ આપે છે.


ઉદાહરણ આપવી તો Google drive, Advertising, application (play Store થી તમે કોઈ પણ application download કરો છો), તેનું પોતાનું બ્રાઉઝર Chrome છે, અને પોતાની Operating System (Android) પણ છે. આ બધાથી Google પોતાની Income કરે છે. 


2016 મા તેને Mobile Industry મા પણ પગ મૂક્યો અને એક નવો Mobile Google Pixel ને માર્કેટમાં મુક્યો તે market મા સારો ચાલ્યો. તેની સાથે સાથે Map, e-mail અને 20 થી પણ વધારે Product દુનિયામાં છે જેના વિષે આગળ બતાવીશ. 


આ Company ની Income જાણીને તમારા હોશ ઉડી જશે તો પણ જાણી લઈએ કી એક દિવસમાં $ 1 Million US Dollar ની કમાણી કરે છે, રુપિયા મા ગણતરી કરીએ તો 6,85,22,50,000 રુપિયા. શું તમે જાણવા માંગશો કે Google નો ઈતિહાસ શું છે તો ચાલો જાણીએ.


ગૂગલ નામ કેવી રીતે પડ્યું?

Edward Kasner અને James Newman દ્વારા લખવામાં આવેલ પુસ્તક Mathematics and Imagination મા લખેલા શબ્દ googol થી પ્રેરિત થઈને Larry Page અને Sergey Brian ને પોતાના સર્ચ એન્જિન નું નામ Googol રાખ્યું. તેનો મતલબ થાય છે કે 1 પછી 100 zero.


ગૂગલનો ઈતિહાસ – History of Google in Gujarati

આજના સમયમાં Google એક કરોડોની company છે, જેને Oxford Dictionary મા પોતાની જગ્યા બનાવી છે. 


ગૂગલની શોધ કોણે કરી?

Stanford University, California ના બે PHD Students જેમનાં નામ Sergey Brin અને Larry Page છે, તે બંને 1995 માં મળ્યા અને આ Search engine ની શરૂઆત થઈ. 


1996 મા Sergey Brin અને Larry Page જ્યારે PHD કરતા હતા ત્યારે PHD ના reSearch project માં કાંઈક અલગ કરવાનું વિચાર્યુ અને આ વિચાર એ હતો કે “જો આપણે બીજી website ની તુલના કરી Website ને Rank કરવી, તો સારું,તે સમયે તેમનો રેન્ક કરવાનો તરીકો આ હતો, જેટલી વાર Search કરેલ શબ્દ, તે webpage મા હશે તે પ્રમાણે તે rank કરશે અને એજ કલ્પના આજે Google ના રુપે છે. શરુંઆત મા તેમણે તેનું નામ BACKRUB રાખ્યું હતું.”


1997 મા બંને બાજુએ Search engine નું નામ “Google” કર્યું જો કે હકીકત મા “googol” છે, આ એક mathematical શબ્દ છે જોકે Google આ googol ને ખોટો લખવાથી બન્યું છે. googol નો મતલબ છે 1 ના પછી 100 zero.


1998 મા જ Google નુ પહેલું doodle homepage બન્યું હતું, પરંતુ અત્યારે Google આખી દુનિયામાં 2000 થી વધારે doodle home page બદલે છે, અને અત્યારે doodle ની એક team છે.


વર્ષ 2000 મા Google AdWords ની શરૂઆત કરી, અને અત્યારે Google Online Advertisement ની સેવા દેવા વાળી દુનિયાની સૌથી મોટી company છે, જે મોટા મોટા business ને successful બનાવે છે. text ad, Video ad અને mobile ad ની સેવા આપે છે અને તેના બદલે પૈસા લે છે.


2004 April Fool ના દિવસે ગૂગલ company એ Gmail ને launch કર્યું, તેની સાથે Gmail Data Store ને રાખવા માટે ઘણી space પણ આપી હતી અને અત્યારના સમયમાં તેનાથી પણ વધારે space આપે છે.


Google એ 2004-05 મા Map બનાવવા વાળી Company Keyhole ને ખરીદી અને આજના સમયમાં તે Map Company Google Map ના નામથી જાણીતી છે જેનાથી ઘરે બેઠા રસ્તાઓ, નવી જગ્યાની જાણકારી અને earth App ની મદદથી 360 Degree View જોઈ શકો છો.


2006 માં ગૂગલ Company એ બહુજ ખાસ Video Sharing Website Youtube ને ખરીદી લીધી. અત્યારનાં સમયમાં 60 કલાકનાં Video દરેક એક મિનિટમાં upload થાય છે.


2007માં Android ને ખરીદી અને તે આજના સમયની mobile device ની સૌથી મોટી operating System છે.


2008 મા પોતાનું browser Google chrome ને market ઉતાર્યું, officially september 2 2008માં launch કર્યું, એ પણ દુનિયાનું પ્રખ્યાત browser છે.


2011 મા Larry Page Googleનાં નવા CEO બન્યા, તેમના પહેલા Eric Schmid હતા. તે અત્યારે alphabet ના executive chairman છે.


2011 મા જ Google+ project ની શરુંઆત કરી, તેમા facebook અને twitter જેવું રીયલ લાઈફ sharing feature હતું. 


2012 માં android 4.1 jelly bean નુ અપડેટ આવ્યું, Google nexus 7 tablet ને launch કર્યું. 


July 9, 2012 માં Google Now અને Google Voice Search Feature ની શરુંઆત કરી અત્યારે તે Google Assistant થી માર્કેટમાં છે.


2013 મા Google Glass Market માં આવ્યું. જેમાં ચશ્માની મદદથી તમે તમારા Mobile ને ચલાવી શકો છો.


2015 માં VR HEAD SET ની શરુંઆત કરી, અત્યારે તે ખૂબજ લોકપ્રિય બની ગયું છે.


2016 માં Google Loon Project ની શરુંઆત કરી જેમાં જ્યાં જ્યાં internet નથી પહોચતું ત્યાં Internet ને પહોચાડ્યું અને આ વર્ષે Google એ તેનો પ્રથમ Mobile Phone Pixel Launch કર્યો.


Google Home ની શરુંઆત 2016 માં જ થઈ હતી, જેની મદદથી તમે ઘરનાં બધા Electronic Device બોલી ને ચલાવી શકાય છે તેની સાથે થોડા સવાલોના જવાબ પણ જાણી શકો છો.


2017 માં Google નાં Google i/o માં Google.ai ને Launch કર્યું જ્યાં તમને AI Tools મળશે અને તેની સાથે Google Lens ની પણ સુવિધા શરૂ થઈ, જેની મદદથી તમે ફોટા દ્વારા ગમેતે વિષે જાણી શકો છો.


તો આ હતો Google નો અત્યાર સુધીનો ઈતિહાસ. તો આગળ પણ Google આને ચલાવતું રહેશે તો જોઈએ હવે શું નવું લાવે છે.GOOGLE નું FULL FORM શું છે? - Google Full Form in Gujarati

ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ ઓરીએન્ટેડ ગ્રુપ લેન્ગવેજ ઓફ અર્થ


G - ગ્લોબલ

O - ઓર્ગેનાઇઝેશન

ઓફ

O - ઓરીએન્ટેડ

G - ગ્રુપ

L - લેન્ગવેજ

ઓફ

E - અર્થગૂગલનાં માલિક કોણ છે?

ગૂગલ કંપનીના માલિક Larry Page અને Sergey Brin છે.


ગૂગલનાં CEO કોણ છે?

ગૂગલનાં CEO  Sunder Pichai છે જે ભારતીય મૂળના છે. આપણા માટે એ ગર્વ ની વાત છે કે એક ભારતીય દુનિયાની સૌથી મોટી internet કંપનીના CEO છે.


તમને જાણકારી માટે કહ્યું તો Sunder Pichai નો એક વર્ષ નો પગાર 1200-1300 કરોડ રૂપિયા છે.


ગૂગલ ક્યાં દેશની કંપની છે?

ગૂગલ અમેરિકાની કંપની છે, જે તેના રાજ્ય કેલિફોર્નિયા માં આવેલી છે. Google ની branches ઘણા બધા દેશોમાં આવેલી છે, જેમાં ભારત પણ શામિલ છે.


Google ના બીજા Products

અહીં તમે જાણશો કે બીજા ક્યાં ક્યાં Google Products છે. તેના કામ વિષે અને તે કેવી રીતે કામ આવે છે. જેના વિષે આપણે એક એક કરીને જાણકારી મેળવીએ.


Search – તેનો ઉપયોગ કોઈ પણ ઈન્ટરનેટ યુજર્સી કરી શકે છે. આના ઉપયોગથી તમે Google મા કઈ પણ ગોતી શકો છો.


Android – આ દુનિયામાં સૌથી વધુ વપરાશ થવા વાળી મોબાઇલ OS છે. તમને દરેક વ્યક્તિ ના હાથમાં આ જોવા મળશે. 


Google Chrome Browser – આ એક બધા devices માટે fast, simple અને secure browser છે.


Blogger – અહીં તમે તમારો પોતાનો BLOG બનાવી શકો છો એ પણ એકદમ ફ્રી અને તમારા વિચારો લોકો સુધી પહોંચાડી શકો છો.


ChromeOS – Laptop અને Computer માટે Operating System છે.


Gmail – electronic e-mail સેવા. આની મદદથી તમે તમારા સંદેશ ને  e-format માં મોકલી શકો છો.


Chromecast – આનાથી તમે movies, music અને ઘણું બધું phone થી તમારા TV માં સરળતાથી Stream કરી શકો છો. 


Google+ – આ ગૂગલ દ્વારા બનાવેલ એક social website હતી, પરંતુ તેને google એ બંધ કરી નાખી છે.


Google Pay – પૈસા ટ્રાન્સફર કરવા માટે Google Pay એક સરળ માધ્યમ છે.


Books - અહીં તમને વાંચવા માટે ઘણા બધા પુસ્તકો e format માં મળી રહેશે.


Calendar -જેમા તમે દિવસે દિવસે શું શું કરવા માગો છો, કોઈની સાથે meeting કરવા માગો છો તો એ બધી ડિટેઈલ સ્ટોર કરી શકો છો. તમારા દોસ્તો સાથે Event પણ Share કરી શકો છો.


Contacts – તમારા family અને friends ના addresses અને numbers રાખવા માટે. તેને તમે કોઈ પણ device માં synchronize કરી શકો છો.


Google Docs – Microsoft Office Document ને Online ખોલવા માટે આનો ઉપયોગ થાય છે. જેવાં કે Word, xl, txt.


Google Drive – જ્યાં તમે તમારા Data રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે તે Data ને Download કરી શકો છો.


Google Earth – આના દ્વારા તમે ઘરે બેઠા દુનિયાની વિઝીટ કરી શકો છો.


Google Image – જેમા તમે કોઈ પણ ફોટો જ Search કરી શકો છો.


Google Keep – જેમાં તમે તમારા પોતાના વિચારો ને notes, lists અને voice memos ની જેમ રાખી શકો છો અને તેને ગમે ત્યાંથી access કરી શકો છો.


Google Maps – આ App દ્વારા તમે કોઈ પણ જગ્યા ને આસાનીથી Search કરી શકો છો અને કોઈ જગ્યાએ જવા માટે રસ્તાઓ પણ ગોતી શકો છો. 


Google Ads – જે લોકો તમારી products  ને search કરતાં હોય તેમને Advertise કરે છે. 


Google AdSense – તમારા contents ને ads ની સાથે Monetize કરીને તેની કિંમત મેળવી શકો છો. 


Google Analytics – જેનાથી તમે તમારા customer ની insights જોઈ શકો છો, જેનાથી તમે તમારી strategy શકો.


Google My Business – તમારા business info ને Google Search અને Maps માં લોકો ની સામે લાવે છે.


Google Wifi – તમારા આખા ઘરમાં એક fast signal પહોચાડે છે. 


Google Now – જેમાં તમે Google ની જેમ જ કોઈ પણ Information ને સરળતાથી Search કરી શકો છો, તે તમે જેના વિષે Search કરો છો એજ Information આપે છે. 


Google Patents – જેમાં તમે લાખો Patents Search કરી શકો છો.


Google Photos – જ્યાં તમે photos, Videos ને Online રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે download કરી શકો છો. 


Google Allo – આ એક smart messaging app છે જે તમને જાજુ કહેવામાં અને કરવામાં મદદ કરે છે. 


Google Duo – આ એક smart video calling app છે જેનાથી તમે  Android અને iOS platform મા high-quality video calling કરી શકો છો.


Google Translator – જેમાં તમે આસરે 100 જેટલી language ને Translate કરી શકો છો.


Wear OS – એવું OS કે જે તમારી દરેક મિનિટ ને track કરી વધુ Fit રહો. સ્ટે કનેક્ટેડ, સ્ટે અહેડ.


YouTube – આ એક Video Sharing Site છે જેમાં કોઈ પણ વિડિઓ Search કરશો તે જરૂર મળશે. 


આ હતી Google ના Productsની થોડીક જાણકારી. 


ગૂગલ નાં સ્થાપકોમાં કોના shares સૌથી વધુ છે? 


ચાલો જાણીએ કે Google company ના સૌથી વધુ share કોની પાસે છે, આમ તો Google ના Share ઘણા બધા લોકો પાસે હશે પરંતુ આજે આપણે ત્રણ એવા વ્યક્તિ કે જેમની પાસે વધુ shares છે તેનાં વિષે જાણીએ. 

1. Larry Page – 27.4%

2. Sergey Brin – 26.9%

3. Eric Schmidt – 5.5%


GOOGLE નું MISSION STATEMENT શું છે?

Google નું mission statement છે કે "દુનિયાની બધી જાણકારીઓને 


અમારો ઉદ્દેશ વિશ્વની બધી માહિતીને સરળતાથી ગોઠવવા અને તેને વૈશ્વિક સ્તરે એક્સેબલ અને ઉપયોગી બનાવવાનો છે.Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.