Type Here to Get Search Results !

Google Meet શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરશો? GujaratiEducation.com

આ Lockdown ના લીધે Video Calling અને Video Conferencing ની જરુરીયાત હદથી જાજી થઈ ગઈ હતી. આ પરીસ્થિતિમાં લોકોને એવી Apps જરુરિયાત છે કે જેના ઉપયોગથી તે આસાનીથી Video Call અને Conference Call કરી શકે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી Google એ officially roll out કરી છે તેમની પોતાની વિડીયો conferencing platform “Google Meet”.


જ્યાં અગાઉ કંપનીએ જાહેરાત કરી હતી કે તે આ premium app free કરીદે છે કે જેમની પાસે એક Gmail account હોય. પરંતુ અત્યારે, Google એ એવી planning કરી છે કે તે Meet ને Gmail ની સાથે directly integrate કરીદે છે. ગૂગલે આ નવી એપને Zoom એપની સામે ટકકર દેવા લોન્ચ કરી છે. 


આ Coronavirus Lockdown ના લીધે video conferencing platform ની demand ખુબજ ઓછા સમયમાં વધી ગઈ છે. એટલે મે વિચાર્યુ કે તમને Google Meet શું છે અને તમે તેનો ઉપયોગ કેવી રીતે Video Conferencing માટે કરી શકો છો, આ વિષય ઉપર તમને જરૂરી જાણકારી આપુ. તો જોજો સમય ન લેતા આપણે શરૂ કરીયે.


ગૂગલ મીટ એપ શું છે – What is Google Meet in Gujarati

Google meet
Google Meet


Google Meet એક video-conference-calling platform છે કે જેને ખાસ professional ઈસ્તમાલ માટે design કરવામાં આવ્યું છે. આનાથી તમે તમારા remote colleague ની સાથે જોડાઈ શકો છો અને interact પણ કરી શકો છો તે પણ real-time માં જ.


આ video-communication service ને Google દ્વારા develop કરવામાં આવ્યું છે. કેમકે ગૂગલ તેના Google Hangouts ને ટુંક જ સમયમાં બંધ કરવાનું છે, એવામાં તેના સ્થાને પોતાના users માટે Google Meet અને Google Chat નો ઉપયોગ કરવાના છે. 


Google ની આ enterprise-grade video conferencing app ની મદદથી કોઈ પણ વ્યક્તિ video conferencing કરી શકે છે. જેની પાસે એક Google Account હોય તે આસાનીથી એક online meeting create કરી શકે છે, કે જેમાં upto 100 participants જોઈન્ટ થઈ શકે છે. આ meeting કમસે કમ 60 મિનિટ સુધી ચાલી શકે છે.


ગૂગલ મીટ ક્યાં દેશની એપ છે?

ગૂગલ મીટ સંયુક્ત રાજ્ય અમેરિકાની એપ છે, જેને ગૂગલ કંપની દ્વારા બનાવવામાં આવી છે.


ગૂગલ મીટમાં તમારી ID કેવી રીતે બનાવવી?

જો તમે Google Meet પર તમારી ID બનાવવા માંગો છો તો તમે નીચે બતાવેલ ત્રણ રીતે બનાવી શકો છો.


1. પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે

જો તમે પહેલા થી જ Gmail, Google Photos, YouTube, કે કોઈ પણ Google product નો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે માત્ર હાલનાં Google Account થી sign in કરવાનું છે. એવામાં તમારે signup કરવાની જરૂરત નથી. જો તમારી પાસે કોઈ જ Google Account નથી તો તમે Free મા પણ Sign up કરી શકો છો.


2. કોઈપણ વ્યવસાયિક ઉપયોગ માટે

જો તમે પહેલાં થી જ એક G Suite user છો, તો તમારે માત્ર તમારા મોજુદ account કે existing account થી sign in કરવાનું હોય છે.


3. G-Suite admins ના ઉપયોગ માટે

Google Meet ને પહેલે થી જ G Suite અને G Suite for Education પર સમાવેશ કરી દેવામાં આવ્યું છે. તો તમે Google Meet નો ઉપયોગ શરૂ કરી શકો છો. G Suite ના એક ભાગ તરીકે તમારા organization માટે Video Calling ની સુવિધા શરૂ કરી શકો છો.


Google Meet નો ઉપયોગ શા માટે કરીએ? - How to use Google Meet in Gujarati

Google નો મૂળ ઉદ્દેશ Google Meet દ્વારા બધા માટે video meeting experience ને સરળ બનાવવાનો છે, જેના લીધે કોઈ પણ user સરળતાથી કોઈ પણ meetings ને join કરી શકે.


Google Meet એક ખૂબજ light, fast interface વાળી app છે જે તમને કમસેકમ 250 person ને એક meeting માં સરળતાથી manage કરવા માટે enable છે. જો તમારી પાસે Google Account છે તો તમે સરળતાથી ગૂગલ મીટનો ઉપયોગ કરી શકો છો એ પણ ફ્રી.


ગૂગલ મીટ એપ્લિકેશન કેવી રીતે ઇન્સ્ટોલ કરવી?

જો તમે Google Meet App નો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો તમારે પહેલા તેને ઈન્સ્ટોલ કરવી પડશે. અહીં નીચે Android અને iOS App મા અનુક્રમે Google Play Store અને App Store માંથી Install કરી શકો છો.


Google Meet Android : Google Play Store

Google Meet iOS : ‎App Store


Windows users ગૂગલ મીટ એપ્લિકેશન કેવી રીતે ઇન્સ્ટોલ કરવી?

જો તમે Google Meet ને Windows Operating System માટે તમારા Desktop કે Laptop મા ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો તમારે કોઈ પણ Software નો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે તમારા કોઈ પણ modern web browser જેવા કે Google Chrome, Mozilla Firefox, Safari કે કોઈ બીજા browser મા ઉપયોગ કરી શકો છો.


લીંક: https://meet.google.com


તમારે આ લિંક પર જઈ Google Account થી sign in કરવાનું હોય છે, તે પછી તમે સરળતાથી ગૂગલ મીટ એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો એ પણ ફ્રી.


ગૂગલ મીટ નો ઉપયોગ કેવી રીતે કરવો?

જો તમને ગૂગલ મીટ નો ઉપયોગ કરતા નથી આવડતું, તો તમારે ચિંતા કરવાની જરૂરત નથી. કેમ કે અહીંયા હું તમને એકદમ સરળતાથી ઉપયોગ કરતા શિખવવાનો પ્રયાસ કરીશ. તમારે કેવલ નીચે બતાવેલ Steps નુ પાલન કરવું પડશે.


ગૂગલ મીટમાં વિડિઓ કોન્ફરન્સ કેવી રીતે કરવી?

1. સૌથી પહેલા તમારે Google Meet App ને તમારા કોઈ પણ device મા install કરો. એપને Install કરી તેને Open કરો.


2. App ને Open કરતાં તમારી પાસે પરમિશન માંગશે જેને તમે allow કરો. 


3. App મા signup કરવા તમારે કોઈ પણ Google Account થી login કરો.


4. એકવાર તમે successfully લોગિન કરો, ત્યાર બાદ તમારી સામે એક નવી સ્ક્રીન ખુલ઼શે.


5. હવે તમને સામેની સ્ક્રીનમા બે ઓપ્શન દેખા઼શે જેમાંથી એક New Meeting અને બીજો Meeting Code નો હશે.


6. અહીં New Meeting ના ઓપ્શન પર ક્લિક કરી તમે એક નવી મીટિંગ શરૂ કરી શકો છો. અને Meeting Code ના ઓપ્શન પર ક્લિક કરીને મીટિંગ કોડને ટાઈપ કરી Enter દબાવો, તમે ચાલી રહેલ મીટિંગ મા જાડાઈ શકો છો.


Google Meet નો ઉપયોગ કરવાના બધા steps તમને સરળ લાગ્યા હશે. 


Google Meet કેવી રીતે કામ કરે છે?

ચાલો જાણીએ કે Google Meet કામ કેવી રીતે કરે છે.


Video Conferences

Meetings ને શરૂ કરવા માટે link ને share કરવાની હોય છે. જો તમે Google Ecosystem મા પહેલા થી જ છો, જો તમારી પાસે કોઈ Google Account હોય તો તમારે Browser મા login કરવાનું હોય છે. કોઈ પણ પ્રકારની accounts, plugins, downloads કરવાની જરૂરત જ નથી.


Presentations

Google Meet તમને offer કરે છે native, full-screen presenting, જે તમારી team ને તમારો projects દેખાડવામાં મદદ કરેશે. અહી તમને Sharing Option dynamic નહીં મળે જેમકે તમને Zoom માં મળે છે. પરંતુ તમને ઘણાં સારા useful option મળે છે જેને તમે એક single Chrome tab માં share કરી શકો છો.


G-Suite Integration

G Suite અસલમા Google ની એક package છે જે cloud-based services તમારી  company કે institute ને પ્રદાન કરે છે એક નવો તરીકો જેનાથી તમે online કામ કરી શકો છો.


જેમાં તમને એક domain name અને સાથે સાથે access મળે છે. Gmail, Calendar, Drive, અને બીજા G Suite services જેવી કે Meet ઉપયોગ કરવા. દરેક G Suite Enterprise customers માટે, બધી meeting માં તમને dedicated dial-in phone number આપવામાં આવે છે.


Google Meet માં Meeting Join કેવી રીતે કરવી?

જો તમારી પાસે પહેલાથી જ એક Gmail account છે, તો simply તમારે આ Meet.Google.com પર જઈ અથવા તો green “Start a Meeting” button પર  click ક્લિક કરી શકો છો અથવા એક Meeting ID ની જમણી બાજુ Meeting ID  enter કરી શકો છો.


જ્યાં સુધી તમે તમારા Gmail Account પર signed છો ત્યાં સુધી તમે meeting ને automatically start કે join કરી શકો છો.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.