Type Here to Get Search Results !

About Us

Gujaratieducation.com વેબસાઇટ મા તમારું સ્વાગત છે. જે ગુજરાત રાજ્યની એક જાણીતી એજ્યુકેશન વેબસાઇટ (Education Blog) છે. આ વેબસાઈટ નો ઉદ્દેશ એ છે કે બધા લોકો ને ગુજરાતી ભાષા માં એજ્યુકેશન આપવાનો.

જ્યારે અમે નવો Blog બનાવવા માટે વિચાર કર્યો ત્યારે અમે જોયું કે ઓનલાઇન માહિતી છે પણ તે અંગ્રેજી કે હિન્દી માં છે પણ આપણી ગુજરાતી ભાષા માં માહીતી ઉપલબ્ધ નથી. તે માટે આપણા વિદ્યાર્થી મિત્રો ને સમજવામાં મુશ્કેલી પડે છે. તો અમે કાંઈક એવું કર્યું કે જેનાથી આ મુશ્કેલી દૂર થાય. તો અમે ગુજરાતી ભાષામાં એજ્યુકેશન વેબસાઇટ શરૂ કરી કાંઈક આવી રીતે Gujaratieducation.com નો જન્મ થયો.

તમારે જાણવું હશે કે આ વેબસાઈટનાં માલિક કોણ છે? તો નીચે તમને અમારા વિષે જાણકારી મળી જશે.


નામ - જીજ્ઞેશ દેગામા

અભ્યાસ - બી. એસ. સી. ઈન રસાયણ વિજ્ઞાન, બી. એડ.
કોમ્ટેક -  https://www.gujaratieducation.com/p/contact-us.html